Sunday, March 5, 2023

રમેશભાઈ આર પટેલને ધોરણ -૨ માં શ્રેષ્ઠ કામગીરી બદલ સન્માનિત કરવામાં આવ્યા.

 ધોરણ 2 માં શ્રેષ્ઠ કામગીરી કરનાર ખેરગામ તાલુકાના #ગવળાફળિયા #જામનપાડા પ્રાથમિક શાળાના શિક્ષકશ્રી #રમેશભાઈ આર પટેલ નું ભાવભર્યું સ્વાગત કરી સન્માનિત કરવામાં આવ્યા. જેમાં જિલ્લા પંચાયતના સદસ્ય મહાેદયા #ગુણવંતીબેન પટેલ,જિલ્લા સંઘના સદસ્ય #હરેશભાઈ નાયક,#તાલુકાપ્રાથમિક #શિક્ષણાધિકારી #શ્રીકિરીટભાઈ પટેલ ઘટક સંઘના #પ્રમુખશ્રી #ફતેસિંહભાઈ અને એમની ટીમ બી.આર.સી કૉ ઓર્ડીનેટર #શ્રીઅમૃતભાઈ પટેલ ,સી.આર.સી.કાે,કે.શિ.શાળાનો સ્ટાફ ગ્રામજનો હાજર રહી અભિનંદન આપ્યા.






No comments:

Post a Comment